Thursday, October 1, 2015
panchgavya in gujarat
Panchgavya Preparation in Gujarati Language :
Ingredients:
રીત :
Panchgavya Preparation:
Ingredients:
- 1 કિલો ગોબર (છાણ) Cow Manure
- 3 લીટર ગૌમૂત્ર Cow Urine
- 500 ગ્રામ ગાય નું ઘી Cow Ghee
- 2 લીટર ગાય નું દૂધ Cow Milk
- 2 કિલો દહીં Yogurt
- 3 લીટર નારિયેળ નું પાણી Coconut Water
- 3 લીટર શેરડી નો રસ અથવા 500 ગ્રામ દેશી ગોળ Sugarcane Juice or Desi Jaggery
- 12 નંગ કેળા Ripe Banana
રીત :
- ઉપરોક્ત બધીજ વસ્તુ મિશ્ર કરી 21 દિવસ સુધી ઘડિયાળ ના કાંટા ની દિશામાં રોજ 5 મિનીટ હલાવવું.
- 21 દિવસ બાદ 15 લીટર પાણીમાં 300 મિ.લી. નાખી પંપમાં ભરી પાક ઉપર છંટકાવ કરવો.
- દર 15 દિવસે આપવું અદ્દભુત પરિણામ મળશે.
Panchgavya Preparation:
- Mix All above Ingredients in One Big Drum and Stir it Clock Wise Every Day 5 minute.
- After 21 Days In 15 Liter of Water Add 300ml Panchgavya and Mix well and Fill in the Spray Pump and Spray on the Crops.
- Next Spray After 15 Days.
- It gives the Good Results.
Subscribe to:
Posts (Atom)