Friday, April 18, 2014

horticulture department office address

The Main office of the Department of Horticulture Divisional Office, Details of the address of the Regional office.

બાગાયત ખાતાની મુખ્ય કચેરી, વિભાગીય કચેરી/ ક્ષેત્રિય કચેરી ના સરનામાની વિગત

1. બાગાયત  નિયામક,
    ગુજરાત રાજ્ય, ગાંધીનગર, (વડી કચેરી) કૃષિ ભવન,
    બ્લોક - બી, પ્રથમ માળ,
    સેક્ટર 10 (એ), ગાંધીનગર
    ફોન : 079-23256104
    ફેક્સ : 079-23256113

2. સંયુક્ત બાગાયત નિયામક,
    વડોદરા (વડોદરા વિભાગ)
    રાવ પુરા પોલીસ ચોકીની પાછળ,
    કોઠી કમ્પાઉન્ડ, વડોદરા - 390001.
    ફોન : 0265-2427647

3. સંયુક્ત બાગાયત નિયામક,
    રાજકોટ (રાજકોટ વિભાગ)
    જીલ્લા સેવા સદન નં - 2,
    પાંચમો  માળ
    રાજકોટ
    ફોન : 0281-2454675

4. નાયબ બાગાયત નિયામક,
    અમદાવાદ કૃષિ ભવન,
    બીજે માળ, પાલડી, અમદાવાદ - 380007.
    ફોન : 079-6577316

5. નાયબ બાગાયત નિયામક,
    અમરેલી બાગાયત ભવન ચક્કર ગઢ રોડ ચોક
    રામેશ્વર મંદિર ની બાજુમાં
    ફોન : 02792-223844

6. નાયબ બાગાયત આણંદ જીલ્લા સેવા સદન,
    બીજે માળ, રૂમ નં. 203, બોરસદ ચોકડી પાસે
    આણંદ                   
    ફોન : 02692-262023

7. નાયબ બાગાયત નિયામક,
    પાલનપુર, બહુમાળી ભવન, રૂમ નંબર - 14
    જોરાવર પેલેસ, જીલ્લા બનાસકાઠા

8. મદદનીશ બાગાયત નિયામક
    ભરૂચ સોન તલાવડી, ગુજરાત ગેસ કંપનીની સામે,
    ભેલાવ, ભરૂચ

9. નાયબ બાગાયત નિયામક,
    ભાવનગર ટેકનીકલ હાઇસ્કુલ કંપાઉન્ડ,
    નવા પરા ભાવનગર
    0278-2420444

10. નાયબ બાગાયત નિયામક
      દાહોદ રૂમ નં.-233 જીલ્લા સેવા સદન
      બીજો માળ છાપરી, દાહોદ
      02673-239251

11. મદદનીશ બાગાયત નિયામક
     ડાંગ ખેતીવાડી કંપાઉન્ડ ની સામે,
     સરદાર બજાર ચાર રસ્તા, આહવા, જિ ડાંગ
     ફોન: 02631-221273

12. નાયબ બાગાયત નિયામક,
      ગાંધીનગર, બહુમાળી ભવન છઠ્ઠો માળ
      પથિકાશ્રમ ની બાજુમાં, ગાંધીનગર
      ફોન : 079-23257760

13. નાયબ બાગાયત નિયામક
      જામનગર 30- દિગ્વિજય પ્લોટ,
      જોડીયાવાલા બિલ્ડીંગ, જામનગર
      ફોન : 0288-2674217

14. નાયબ બાગાયત નિયામક,
      જુનાગઢ લઘુ કૃષિ ભવન,
      બહુમાળી ભવન સામે,
      નીલમ બાગ, જુનાગઢ
     ફોન : 0285-2632019

15. નાયબ બાગાયત નિયામક
      નડિયાદ (ખેડા), સરદાર પટેલ ભવન,
     બ્લોક - ડી, રૂમ નંબર 4, જી ખેડા
     ફોન : 0267- 2550624

16. નાયબ બાગાયત નિયામક,
      ભુજ (કચ્છ), બહુમાળી ભવન, બ્લોક- નંબર 320,
      બીજે માળ, ભુજ જિ - કચ્છ
      ફોન : 02832-222763

17. નાયબ બાગાયત નિયામક
      મહેસાણા જીલ્લા કચેરી સંકુલ,
      બ્લોક નંબર 1, બીજો માળ, મહેસાણા
      ફોન : 02762-221069

18. નાયબ બાગાયત નિયામક
      રાજપીપળા સેન્ટર બિલ્ડીંગ,
      રૂમ નંબર 72, 73 બીજે માળ, રાજપીપળા
      જિ - નર્મદા
      ફોન : 02640-221889

19. નાયબ બાગાયત નિયામક
      નવસારી પાણી ની ટાંકી પાસે,
      જીલ્લા તિજોરી કચેરી સામે,
      નવસારી 396445
      ફોન : 02637-281858

20. નાયબ બાગાયત નિયામક
      ગોધરા જીલ્લા સેવા સદન રૂમ નંબર - 9
      ગોધરા, જિ પંચમહાલ
      ફોન : 02672-240039

21. નાયબ બાગાયત નિયામક
      પાટણ બ્લોક-335/336,
       તિરુપતિ માર્કેટ,
       બગવાડા દરવાજા-384265
       ફોન : 02766-230245

22. નાયબ બાગાયત નિયામક
      પોરબંદર જીલ્લા સેવા સદન,
      પ્રથમ માળ, રૂમ નંબર - 20,
      સાંદીપની રોડ, પોરબંદર
      ફોન : 0286-222256

23. નાયબ બાગાયત નિયામક
      રાજકોટ કલેકટર કચેરી કમ્પાઉડ,
      રાજકોટ 
      ફોન: 0281-2445517

24. નાયબ બાગાયત નિયામક
      હિંમતનગર બહુમાળી ભવન,
      ભોયતળીયે હિંમતનગર
      જીલ્લો- સાબરકાંઠા
      ફોન : 02772-243022

25. નાયબ બાગાયત નિયામક
      સુરત બાગાયત ભવન, અઠવા લાઈન્સ,
      લાલ બંગલા, સુરત-1
      ફોન : 0261-2655947

26. નાયબ બાગાયત નિયામક
      સુરેન્દ્રનગર બહુમાળી ભવન,
      બ્લોક-સી, બીજે માળ, રૂમ નંબર 207 ખેરાળી રોડ,
      ફોન : 02752-283763

27. નાયબ બાગાયત નિયામક
      વ્યારા જી તાપી ઉનાઈ રોડ,  ખેડૂત તાલીમ કેન્દ્ર,
      વ્યારા      
      ફોન : 02626-221423

28. નાયબ બાગાયત નિયામક
      વડોદરા, રાવપુરા પોલીસ ચોકી ની પાછળ,
      કોઠી કચેરી કમ્પાઉન્ડ, રાવપુરા, વડોદરા
      ફોન: 0265-2429153

29. નાયબ બાગાયત નિયામક
      વલસાડ નીરા ભુવન ,
      મોરારજી દેસાઈ ચોક, સ્ટેશન રોડ,
      વલસાડ - 396001.
      ફોન: 02632-243183
   
     
           
         /  
   
       
                                                         

Monday, March 24, 2014

homoeopathic veterinary medicine

Homoeopathic Veterinary Medicine

Healwell Homoeopathic Veterinary Medicine for Farm & Dairy Animals Like Cows, Buffaloes, Horses, Poultry, Chicken, Hens, Emu, Pets Animal like Dogs, Rabbits, Exotic Birds and small Pets. For Various types of Diseases and Health Improvements.

Healwell Homoeopathic Veterinary Kit
Healwell Alfashakti Tonic

Contact :
Shop No. 3, Shanti Towers, Near Manekbaug Hall,
Nehrunagar, Ambawadi, Ahmedabad - 380015.
Gujarat, India. 
Phone: +91-079-26610048
Email: healwellplus@gmail.com
http;//homeopathyveterinary.blogspot.com