Showing posts with label panchganvya in gujarat. Show all posts
Showing posts with label panchganvya in gujarat. Show all posts

Thursday, October 1, 2015

panchgavya in gujarat

Panchgavya Preparation in Gujarati Language :

Ingredients:

  • 1 કિલો ગોબર (છાણ) Cow Manure
  • 3 લીટર ગૌમૂત્ર Cow Urine
  • 500 ગ્રામ ગાય નું ઘી Cow Ghee
  • 2 લીટર ગાય નું દૂધ Cow Milk
  • 2 કિલો દહીં Yogurt
  • 3 લીટર નારિયેળ નું પાણી Coconut Water
  • 3 લીટર શેરડી નો રસ અથવા 500 ગ્રામ દેશી ગોળ Sugarcane Juice or Desi Jaggery
  • 12 નંગ કેળા Ripe Banana

રીત : 
  • ઉપરોક્ત બધીજ વસ્તુ મિશ્ર કરી 21 દિવસ સુધી ઘડિયાળ ના કાંટા ની દિશામાં રોજ 5 મિનીટ હલાવવું. 
  • 21 દિવસ બાદ 15 લીટર પાણીમાં 300 મિ.લી. નાખી પંપમાં ભરી પાક ઉપર છંટકાવ કરવો. 
  • દર 15 દિવસે આપવું અદ્દભુત પરિણામ મળશે.       

    Panchgavya Preparation:
  • Mix All above Ingredients in One Big Drum and Stir it Clock Wise Every Day 5 minute.
  • After 21 Days In 15 Liter of Water Add 300ml Panchgavya and Mix well and Fill in the Spray Pump and Spray on the Crops.
  • Next Spray After 15 Days.
  • It gives the Good Results.

zero budget farming gujarat